મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. વય રક્તસંબંધો લિંગ કુશળતા વય રક્તસંબંધો લિંગ કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી લાડ લડાવવાની આપખુદ સામેલગીરી વિનાની અધિકારવાદી લાડ લડાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક વ્યવસ્થા સામાજિક પ્રક્રિયા સામાજિક ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP