મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ આપેલ તમામ સામાજિક વીમો સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ ગોવિંદરાજ પદ્મનાભન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP