ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. ધ ચેર્સ એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ધ ચેર્સ એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? એકાદશસ્કંધ દ્વાદશમાસ શલોકા રામરાજિયો એકાદશસ્કંધ દ્વાદશમાસ શલોકા રામરાજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? અંતસ્રોતા ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે શરણાઈના સૂર અંતસ્રોતા ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP