ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ નાસિરહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ નાસિરહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સીધાં ચઢાણ સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં મારી હકીકત સીધાં ચઢાણ સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ બેફામ મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP