યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 24 20 18 12 24 20 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 2017 માં જે "વાયબ્રન્ટ સમિટ" યોજાયેલ હતી તે કેટલામી સમિટ હતી. 8 5 6 7 8 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી મહિલા સ્વાવલંબન સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી મહિલા સ્વાવલંબન સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? ગુણોત્સવ કન્યા કેળવણી સ્કૂલ ગ્રેડિંગ શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી સ્કૂલ ગ્રેડિંગ શાળા પ્રવેશોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ? ઈ.સ. 1987-88 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ઈ.સ. 1996-97 ઈ.સ. 1987-88 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ઈ.સ. 1996-97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? ટકાઉ કૃષિ વિકાસ આયુર્વેદિક સારવાર જળચર સંશોધન ઉડ્ડયન તાલીમ ટકાઉ કૃષિ વિકાસ આયુર્વેદિક સારવાર જળચર સંશોધન ઉડ્ડયન તાલીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP