યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? 10,000 50,000 15,000 25,000 10,000 50,000 15,000 25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ? આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો ? 2006 2002 2009 2005 2006 2002 2009 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.31-12-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.12-10-2005 તા.31-12-2005 તા.3-10-2005 તા.15-6-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP