યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 30 25 20 15 30 25 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? કિશોરીઓ શાળાએ જતાં બાળકો 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા કિશોરીઓ શાળાએ જતાં બાળકો 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલિમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ IELTS SCOPE E-Bhasha GUJCET IELTS SCOPE E-Bhasha GUJCET ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસને કેવી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે ? પ્રગતિશીલ વેરા સામાજિક વીમો ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ પ્રગતિશીલ વેરા સામાજિક વીમો ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ? તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP