યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જન ધન યોજના" નું સૂત્ર શું છે ?

હમારા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન
સબ કા ખાતા સબ કા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

રાજપીપળા
તલોદ
ઉના
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે...

મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી
માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ
મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ
મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

આપેલ તમામ હેતુઓ
વેચાણ વ્યવસ્થા સુધારવી
બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ?

દ્વારકા
સોમનાથ
અંબાજી
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ?

આર્થિક રીતે સ્વનિર્ભર હોય
સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય
સૌથી વધુ સાક્ષરતા હોય
પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP