યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ? ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. આપેલ તમામ ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાજેતરમાં 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ? 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારી આરોગ્ય ક્ષેત્રમાં 'ઈ-હેલ્થ પ્રોજેક્ટ' શરૂ કરનાર કયું રાજ્ય પહેલું છે ? તમિલનાડુ કેરાલા આંધ્રપ્રદેશ ગુજરાત તમિલનાડુ કેરાલા આંધ્રપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. ખેતી લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP