ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? ગુલાબબા રૂપાળીબા જીવીબા કાશીબા ગુલાબબા રૂપાળીબા જીવીબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. નયન ચંદ્ર વારિ સૂર્ય નયન ચંદ્ર વારિ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. હાથ બદલો સાથે બજાર હાથ બદલો સાથે બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? લવાર રખિયાલ ફ્રેચોલ ધોળકા લવાર રખિયાલ ફ્રેચોલ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP