ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ગરબી ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ગરબી ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? કાકા કાલેલકર પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ કાકા કાલેલકર પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. માંગમ ઘૂમર નવરાની વીરગારસે માંગમ ઘૂમર નવરાની વીરગારસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP