ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? કાંચળિયા મૂછબંધ પડપારીયો વેશગોર કાંચળિયા મૂછબંધ પડપારીયો વેશગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? વલ્લભ મેવાડો દયારામ પ્રીતમ શામળ વલ્લભ મેવાડો દયારામ પ્રીતમ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP