કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું.

5 કરોડ
1 કરોડ
10 કરોડ
8 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

નવીન અગ્રવાલ
સિદ્ધાર્થસિંહ લોન્ગજામ
અજય કુમાર
અજયભૂષણ પાંડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ?

લદાખ
ઉત્તરાખંડ
સિક્કિમ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

તેલંગાણા
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP