સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,

આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે
આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે
એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી
આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં હિતોનાં જોડાણની રીતે ખરીદ કિંમત સામે ચોખ્ખી મિલકતો સરખાવતાં તફાવત આવે તો તેને નીચે પૈકી કયા ખાતે લઈ જવામાં આવે છે ?

પાઘડી ખાતે
મૂડી અનામત ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ?

એક પણ નહીં
સ્થિરખર્ચ
ચલિતખર્ચ
અર્ધચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP