ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? નરસિંહ દયારામ શામળ મીરાં નરસિંહ દયારામ શામળ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? રમણલાલ સોની પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ગૌરીશંકર જોશી રમણલાલ સોની પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? શૂળ અને શમણાં યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ શૂળ અને શમણાં યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ તેજપાળ કુમારપાળ યશચંદ્ર વસ્તુપાળ તેજપાળ કુમારપાળ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો મીરાં દયારામ નરસિંહ મહેતા અખો મીરાં દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP