યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 1515 5151 5115 1551 1515 5151 5115 1551 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? કૃષિ વિજ્ઞાન શિક્ષણ પર્યાવરણ કૃષિ વિજ્ઞાન શિક્ષણ પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ હેઠળ ગ્રામીણ કુટુંબને કુટુંબદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કેટલા દિવસની રોજગારી આપી શકાય ? 105 90 120 100 105 90 120 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓરિસ્સા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP