સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક ઊંચું આવે છે તે થોડુંક નીચે આવે છે જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક ઊંચું આવે છે તે થોડુંક નીચે આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈબોલા શું છે ? અમેરિકાનું એક શહેર એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી પ્રખ્યાત એથલેટ રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે. અમેરિકાનું એક શહેર એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી પ્રખ્યાત એથલેટ રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? ક્વિનાઈન પેનિસિલિન એનાસિન પેરાસિટામોલ ક્વિનાઈન પેનિસિલિન એનાસિન પેરાસિટામોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? વરૂણ શુક્ર બુધ શનિ વરૂણ શુક્ર બુધ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શાના બનેલા હોય છે ? કેલ્શિયમ કેરોટીન ફોસ્ફરસ ચરબી કેલ્શિયમ કેરોટીન ફોસ્ફરસ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP