રમત-ગમત (Sports)
અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
રમત-ગમત (Sports)
એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
રમત-ગમત (Sports)
કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ?
રમત-ગમત (Sports)
રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?
રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?
રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ?