નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 130 13 65 52 130 13 65 52 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 90 રૂ. 70 રૂ. 63 રૂ. 65 રૂ. 90 રૂ. 70 રૂ. 63 રૂ. 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ? 64 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 80 રૂપિયા 20 રૂપિયા 64 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 80 રૂપિયા 20 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 20% 15% 90% 45% 20% 15% 90% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 600 રૂ. 450 રૂ. 300 રૂ. 1200 રૂ. 600 રૂ. 450 રૂ. 300 રૂ. 1200 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે. ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800 4 × X + 2X = 1800 6X = 1800 X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 120 600 660 60 120 600 660 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP