• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ?

38° થી 357°
-39° થી 356°
380° થી 357°
39° થી 350°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ?

ફ્રાન્ચ
બ્રિટન
જર્મની
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ?

બહિર્ગોળ લેન્સ
કાચનો લંબઘન
પ્રિઝમ
અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ?

પ્રોટીન
વિટામીન સી
કેલ્શિયમ
વિટામીન એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ?

કોલસો
મેંગેનીઝ
બોકસાઈટ
સીસું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ?

કલોરિન
ઓક્સિજન
હાઈડ્રોજન
લિથિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સાદું રૂપ અને બીજગણિત કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) Gujarat Police Constable Practice MCQ Part - 4 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શ્રેણી GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US