• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
પરાવર્તિ ક્રિયાઓનું સંચાલન કોના દ્વારા થાય છે ?

કરોડરજ્જુ
આંખ
મગજ
હાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેનિસિલિનનાં શોધક કોણ હતા ?

લુઈ પાશ્વર
ગ્રેગરી મેન્ડલ
ડૉ. જગદીશચંદ્ર બોઝ
એ.ફ્લેમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ?

273 K
6500 K
9000 K
220 K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન C
વિટામિન B12
વિટામિન E
વિટામિન D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે ?

સસ્તન
મત્સ્ય
વિહગ
ઉભયજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર...

પહેલા વધશે પછી ઘટશે
વધશે
ઘટશે
સમાન રહેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સાદું રૂપ અને બીજગણિત કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) Gujarat Police Constable Practice MCQ Part - 4 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શ્રેણી GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US