પંચાયતી રાજ (Panchayati Raj) "સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે ? લોર્ડ કર્ઝન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ રીપન લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કર્ઝન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ રીપન લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP