કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

બટલર સમિતિ
મેકોલે સમિતિ
સપ્રુ સમિતિ
માલવિયા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ?

ધોરડો
ધોલેરા
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
NABARD વિશે ખોટું વિધાન જણાવો ?

મુખ્યમથક : નવી દિલ્હી
શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.
નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે
સ્થાપના : 12 જુલાઈ, 1982

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
WHO દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે ?

ચીન
અમેરિકા
ભારત
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP