કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

કાપડ
કૃષિ
કૃષિ અને શિક્ષણ બંને
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

મુકેશ અંબાણી
ગૌતમ અદાણી
વર્ષા જોષી
ડૉ.આર.એસ.સોઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

લાલ બહાદુરશાસ્ત્રીનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો.
2 ઓક્ટોબરના રોજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મનાવાય છે.
લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતના ક્યા પાડોશી દેશે જમીન સુરક્ષા મજબૂત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે ?

ચીન
બાંગ્લાદેશ
પાકિસ્તાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP