ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 60kg 50kg 80kg 55kg 60kg 50kg 80kg 55kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 21, 24 15, 30 12, 24 11, 22 21, 24 15, 30 12, 24 11, 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 25 15 10 20 25 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 100, 160 50, 80 40, 25 25, 40 100, 160 50, 80 40, 25 25, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ? 2.5 18 21 9 2.5 18 21 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 36/X = X/9 X² = 36 × 9 X = 6×3 = 18
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 3:4 4:3 5:4 4:5 3:4 4:3 5:4 4:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP