ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 18 16 17 19 18 16 17 19 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પટ્રોલરઅને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 150 151(2) 151(1) 148 150 151(2) 151(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP