ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ 2 વર્ષ 2 મહિના 10 દિવસ 2 વર્ષ 2 મહિના 12 દિવસ 2 વર્ષ 11 મહિના 11 દિવસ 2 વર્ષ 11 મહિના 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? ચોથા છઠ્ઠા એક પણ નહીં પાંચમાં ચોથા છઠ્ઠા એક પણ નહીં પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 30 20 10 25 30 20 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 10 12 13 11 10 12 13 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP