ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 20 25 10 30 20 25 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ પંજાબ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 182 11 26 37 182 11 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય આપેલ બંને માત્ર બીજુ બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ આપેલ બંને માત્ર બીજુ બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP