ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? ગુજરાતી સિંધી નેપાલી રાજસ્થાની ગુજરાતી સિંધી નેપાલી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે ? ઓડિસા તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિસા તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-1-2010 1-1-2011 1-4-2011 1-4-2010 1-1-2010 1-1-2011 1-4-2011 1-4-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP