ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? ત્રણ માસ છ માસ એક માસ એક વર્ષ ત્રણ માસ છ માસ એક માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP