ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (2) 109 (1) 107 (1) 109 (3) 109 (2) 109 (1) 107 (1) 109 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ત્રણ યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? સાતમી પાંચમી નવમી ચોથી સાતમી પાંચમી નવમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP