કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ?

કુવૈત
ઈજિપ્ત
તુર્કીયો
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
27 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

ફલક મુમતાઝ
ચાહત અરોરા
અનાહતસિંહ
સ્વસ્તિસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ?

અમેરિકા
જાપાન
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP