કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 8મી ઑલ ઈન્ડિયા પેન્શન અદાલતનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ભોપાલ દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? BRO SEBI BCCI RBI BRO SEBI BCCI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યૂ ગિની જાપાન ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યૂ ગિની જાપાન ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? નવી દિલ્હી લખનઉ બેંગલુરુ પટના નવી દિલ્હી લખનઉ બેંગલુરુ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP