GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ? કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી યોજના કન્યા કેળવણી યોજના વિદ્યાદીપ યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Which of the followings is correct ? extasy ecstacy accetacy આપેલ પૈકી એક પણ નહીં extasy ecstacy accetacy આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 450 મેગાવૉટ 1450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ 450 મેગાવૉટ 1450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નિપાત શોધો : ખાવું હોય તો ખાઈ લો. ખાવું હોય ખાઈ તો ખાવું હોય ખાઈ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશનો ઉપયોગ કરીને કયા ઘટકને મેળવવામાં આવે છે ? મોસમી અનિયમિત વલણ ચક્રિય મોસમી અનિયમિત વલણ ચક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP