Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ક્રિકેટમાં ધોનીએ 80 ઈનિગ્સમાં 24 વખત સદી ફટકારી છે, તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો. 0.65 0.56 0.80 0.70 0.65 0.56 0.80 0.70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - અંગુઠા પાસેની આંગળી અનામીકા દ્વિતીયા પ્રથમી તર્જની અનામીકા દ્વિતીયા પ્રથમી તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ∆ABC માં m∠A = 30°, m∠B = 40° હોય તો ∆ABC માં સૌથી મોટી બાજુ શોધો. BC બધી બાજુ સરખી હશે AC AB BC બધી બાજુ સરખી હશે AC AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP