ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 4 0.2 20 2 4 0.2 20 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2
ટકાવારી (Percentage) 150 ના 30% = ___ ? 25 45 55 35 25 45 55 35 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 150 x (30 / 100) = 45
ટકાવારી (Percentage) રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ? 8000 7500 6000 10,000 8000 7500 6000 10,000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40% + 20% + 10% + 10% = 80% કુલ ખર્ચ પગાર - કુલ ખર્ચ = બચત 100% - 80% = 20% 20% → 1500 100% → (?) 100/20 × 1500 = 7500
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 720 750 850 800 720 750 850 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ? 500 1000 800 300 500 1000 800 300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33% - 25% = 8%8% → 40 100% → (?) 100/8 × 40 = 500 કુલ માર્ક્સ = 500
ટકાવારી (Percentage) એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ? 23100 23000 23153 23150 23100 23000 23153 23150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 20000 × 105/100 × 105/100 × 105/100 = 23152.5 વર્ષ 2000 ની સાલમાં વસ્તી = 23153 થશે.