GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
કૂવો ખોદનાર લોકો રજા પર છે.

પ્રમાણવાચક
કતૃવાચક
સંબંધવાચક
આકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’

ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ
અનાજ ભરવાનો ઓરડો
ઢોરને બાંધવાની જગા
મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ?

પ્રોગ્રામ
દસ્તાવેજ
વિધેય
સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP