ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે ? 90 ટકા 100 ટકા 180 ટકા 127 ટકા 90 ટકા 100 ટકા 180 ટકા 127 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ? નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શેવરોય ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શેવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? કોસી ગંડક રીંગીત બ્રહ્મપુત્રા કોસી ગંડક રીંગીત બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ? કસ્તુરીમૃગ એકશિંગી ભારતીય ગેંડા ઓક્ટોપસ ડુગોંગ કસ્તુરીમૃગ એકશિંગી ભારતીય ગેંડા ઓક્ટોપસ ડુગોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો જસત સંયોજનો કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સંયોજનો જસત સંયોજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP