ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જયપુર જોધપુર અજમેર ઉદયપુર જયપુર જોધપુર અજમેર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? ફ્રાંચના બ્રિટિશના પોર્ટુગીઝના ડચના ફ્રાંચના બ્રિટિશના પોર્ટુગીઝના ડચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા સૂર્ય કિરણ - નેપાળ બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા સૂર્ય કિરણ - નેપાળ બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંદુસાર અશોક અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર અશોક અજાતશત્રુ બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP