ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદદલાલ બોઝ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? સુરત મછલીપટૃનમ પોંડિચેરી હુગલી સુરત મછલીપટૃનમ પોંડિચેરી હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી સોશ્યાલીસ્ટ પાર્ટી જનસંઘ કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? ઉદયપુર જયપુર અજમેર જોધપુર ઉદયપુર જયપુર અજમેર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ કૌટિલ્ય રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP