ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? જયદેવ રવિદાસ કબીર કાલિદાસ જયદેવ રવિદાસ કબીર કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP