સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે.
સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?
સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?