Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 5 40 10 20 5 40 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? ભૂલ નહીં તેથી જવાબ ભૂલ નહીં તેથી જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 101 40 51 50 101 40 51 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ર્ચિમબંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ર્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP