GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ? 44 46 41 45 44 46 41 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો. શશી સૂર્ય યામિની આકાશ શશી સૂર્ય યામિની આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ? ઈ.સ. પૂર્વે 229-20 ઇ.સ. પૂર્વે 273-237 ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 322-298 ઈ.સ. પૂર્વે 229-20 ઇ.સ. પૂર્વે 273-237 ઈ.સ. પૂર્વે 260 ઇ.સ. પૂર્વે 322-298 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) E-Mailનું પૂરું નામ જણાવો. Enternal Mail Electronic Mail Enternet Mail Electric Mail Enternal Mail Electronic Mail Enternet Mail Electric Mail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ? બંધારણના સુધારા રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી બંધારણના સુધારા રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ? વ્યવસાય નાણાંનો પુરવઠો મૂડીરોકાણ મૂડીનો જથ્થો વ્યવસાય નાણાંનો પુરવઠો મૂડીરોકાણ મૂડીનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP