90 કિ.મી./કલાકને મીટર/સેકન્ડમા ફેરવવા માટે 5/18 વડે ગુણવા પડે. અંતર = ઝડપ X સમય = 90 × 5/18 × 10 = 250 મીટર
સમય અને અંતર (Time and Distance)
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 3 કિ.મી./કલાક છે. જો હોડીની નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ઝડપ 2 કિ.મી. /કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો.
સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ?
સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો.