કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુધારા સફળતાપૂર્વક પૂર્ણ કરનારું દેશનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન ગોવા કર્ણાટક પશ્ચિમ બંગાળ રાજસ્થાન ગોવા કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આપેલ તમામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 3.5-4 4.5-5 2.5-3 5.5-6 3.5-4 4.5-5 2.5-3 5.5-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. HAL તેજસ મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 HAL તેજસ મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? DRDO LIC ECGC SIDBI DRDO LIC ECGC SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP