સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? આલ્કોહોલિક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ પીકરીક એસિડ આલ્કોહોલિક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ પીકરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? ઉકાળવું વરાળ આપવી તળવું ઉકળતા પાણીમાં બાફવું ઉકાળવું વરાળ આપવી તળવું ઉકળતા પાણીમાં બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 1 5 10 0 (zero) 1 5 10 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જોસેફ સિરિલ બામફોર્ડ જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જેક ક્રોકસફોર્ડ બેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 95 100 90 80 95 100 90 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર જોહન હંટર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર જોહન હંટર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP