સામાન્ય વિજ્ઞાન (General Science) એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે ? હિપારીન પેસપીસ હિમોગ્લોબીન થાઈરોક્સિન હિપારીન પેસપીસ હિમોગ્લોબીન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પરોપજીવી નથી ? મચ્છર માખી ટિક જૂ મચ્છર માખી ટિક જૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. રેટિનોલ વિટામિન - ડી ફોસ્ફરસ કેરોટીન રેટિનોલ વિટામિન - ડી ફોસ્ફરસ કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન બાહુબલી વિરાટ વિક્રમ પ્રજ્ઞાન બાહુબલી વિરાટ વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ? હાઇપરટેન્શન હાઈપોટેન્શન ડાયસ્ટોલીક પ્રેશર સિસ્ટોલીક પ્રેશર હાઇપરટેન્શન હાઈપોટેન્શન ડાયસ્ટોલીક પ્રેશર સિસ્ટોલીક પ્રેશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ? કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP