સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પરોપજીવી નથી ? જૂ માખી મચ્છર ટિક જૂ માખી મચ્છર ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે ? પાઈરોમીટર હાઇડ્રોમીટર નેફોમીટર વોલ્ટમીટર પાઈરોમીટર હાઇડ્રોમીટર નેફોમીટર વોલ્ટમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ નિર્જલીકરણ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 20 સેમી 30 સેમી 15 સેમી 10 સેમી 20 સેમી 30 સેમી 15 સેમી 10 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શુક્ર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP