કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 124 A 128 A 132 125 A 124 A 128 A 132 125 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? દાદુદાન ગઢવી આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા દાદુદાન ગઢવી આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? તમિલનાડુ જમ્મુ કાશ્મીર આસામ પુડુચેરી તમિલનાડુ જમ્મુ કાશ્મીર આસામ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ? કાઈલ જેમિસન ગ્લેન મેક્સવેલ ક્રિસ મોરિસ કૃષ્ણપ્પા ગૌતમ કાઈલ જેમિસન ગ્લેન મેક્સવેલ ક્રિસ મોરિસ કૃષ્ણપ્પા ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP